December 26, 2024

નેત્રંગ નાં કેલવીકૂવા ગામ પાસે આજે વેહલી સવારે 3 ની આસપાસ ટ્રક માં અચાનક આગ લાગી,

Share to

Big breking


ડ્રાઈવર લાલસિંહ ચિંતા અને તેનો મિત્ર ખાલિલ અકબર સાથે હાલોલ થી બેંગલોર ટ્રક લઈ ને જઈ રહિયા હતા


આગ નાં પગલે ઝઘડિયા ફાયર ફાયર ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણી નો મારો ચલાવ્યો હતો


શોર્ટ સર્કિટ નાં કારણે આગ લગાવી હોવાની આશંકા


ગુજરાત ના હાલોલ થી બેંગલોર તરફ પ્લાસ્ટિક ની પટ્ટી ભરી ને જઈ રહીયો હતો ટ્રક


આગ ની જાન નેત્રંગ પોલિશ ને થતાં ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી


આગલા પગેલ કોઈ જાન હાની નહિ થતા તંત્રએ રાહતનો નો શ્વાસલીધો હતો,


Share to

You may have missed