September 7, 2024

અબડાસા તાલુકાના કોઠારા નજીક આવેલ શ્રી કામેશ્વર મહાદેવ ના બ્રહ્માલીન પરમ પૂજ્ય મહંત શ્રી મહામુનિ આચાર્ય 108 કલ્યાણદાસજી બાપુ (ગુરુ મહંત શ્રી ૧૦૦૮ સંત દાસજી ઉદાસીન)

Share to

લોકેશન. કોઠારા

ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમના અનુયાયીઓ દ્વારા બે દિવસથી કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. જમા પ્રથમ દિવસે બપોરે બાલિકા ભોજન તેમજ રાત્રે ભવ્ય સંતવાણી નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. અને દ્વિતિય દિવસે સવારના મહંતશ્રીના પાદુકા પૂજન અને સમાધિ પૂજન તથા બપોરે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યું હતું જેમાં સર્વે ભાવિકોએ લાભ લીધું હતું.

જેમાં ભવ્ય સંતવાણી ના કલાકાર શ્રી દેવરાજભાઈ ગઢવી- કચ્છી મોરલો , જયશ્રીબેન પંડયા ભજનીક એ સંતવાણી ની મોજ માણાવી હતી જેમાં ઘણી સંખ્યામાં સંતો મહંતો અને ભાવિ ભક્તો આવ્યા હતા

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.


Share to

You may have missed