જૂનાગઢના ભેસાણ હાઇવે પર મસ મોટા ગાબડા પડદા તંત્ર ઘોર નિંદ્રામાં લોકો રોશે ભરાયા

Share to


ભેસાણથી જૂનાગઢ ને જોડતો સ્ટેટ હાઇવે પાત્રીસ કીલોમીટરનુ અંતર કાપતા પહેલા એક કલાકનો સમય લઃગતો હવે મસમોટા ગાબડા પડતા અસાંખ્ય ગંભીર અકસમાતો થાયછે પાત્રીસ કીલોમીટર અંતર કાપવામા બેથીઅઢી કલાકનો સમય લાગી જાય છે સાથે લોકોના એકસીડન્ટ થવાથી હાથ પગ ભાંગીયા જ કરે છે આ રોડ ઉપરથી પસાર થઈને ઘરે પહોંચવાની કોઈ ગેરંટી નથી જૂનાગઢ ભેસાણ હાઈવે રાજકોટ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ ચાર જીલલાને જોડતો સ્ટેટ હાઈવે નવો મંજુર થવાને ચાર વર્ષ થવા આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા ભેસાણ પ્રત્યે ઓરમાયુ વરતન હોય તેમ સરકાર દ્વારા રોડનું કામ શરૂ કરાતૂ નથી અકસમાતો મા હજુ કેટલા વધારો થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે લોકોના જીવલેણ અકસમાતનો ભોગ ચઢાવવાનો બાકી હોય તેમ કંઈ પણ કામગીરી થતી જ નથી જોરદારવરસાદી માહોલમા જવાબદાર પી ડબલયુ ડીના અધીકારીઓ પાણીમાં માટીનાખીને ખાડા બુરી સંતોષ માની રહયા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્રના અધિકારીઓની નીંદર અને આંખ ક્યારે ઉધડેછે આ સ્ટેટસ હવે રોજ સાત જેટલા એક્સિડન્ટ જોવા મળે છે અને લોકોને હાડકા ભાંગે છે લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to