November 22, 2024

અમરેલીના ધારી ના ધારાસભ્ય જે,વી, કાકડિયા લોકોના પ્રશ્નો વિકાસના કામોને લઈને સતત ગાંધીનગર ખાતે મિનિસ્ટરોને મળતા રહ્યા છે

Share to




અમરેલીના ધારી બગસરા ખાંભા વિસ્તાર ના ધારાસભ્ય જે વી કાકડીયાએ પોતાના મતવિસ્તાર ના પ્રશ્નો સોલ કરવા માટે ખેડૂતોના પ્રશ્નો હોય અતિશય પીછડા વર્ગના પ્રશ્ન હોય મીડીયમ વર્ગ ના પ્રશ્નો હોય કે વેપારી ભાઈઓના પ્રશ્નો હોય અને વિકાસના કાર્યો માટે સતત જેવી કાકડીયા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અલગ અલગ મિનિસ્ટરોને મળી ને લોકોના પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય તેના માટે સતત પ્રયત્ન રહ્યા છે તાજેતરમાં હમણાં જ ત્રણ જેટલા અલગ અલગ મિનિસ્ટરોને મળીને ખાંભા ચલાલા ધારી ત્રણે ત્રણ શહેરના મુશ્કેલ મા મુસ્કેલ પ્રશ્ન સોલ્વ કરવાની સતાત કોશિશ કરવામાં આવી રહી છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to