અમરેલી જિલ્લાના ધારીની ગરીબોની બેલી,લોકોની હૃદયસ્થ સંસ્થા *25* વર્ષ થી નિસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા બજરંગગ્રુપ દ્વારા વિકલાંગ ભાઈ ને ટ્રાઈસિકલ વિતરણ કરવામાં આવી.* જરૂરિયાત મંદ વિકલાંગ ભાઈઓને બજરંગ ગ્રૂપ દ્વારા વિવિધ સહાય આપવામાં આવે છે. ટ્રાઇસીકલના દાતા શ્રીમતી દિપીકાબેન અશોકભાઈ પરમાર ( આસ્થા હોસ્પિટલ અમરેલી )* તરફથી જયેશ મનસુખભાઇ રૂડાણી ( પ્રેમપરા )* ને ધારી ના લોકલાડીલા ધારાસભ્ય જે. વી કાકડિયા.* ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ જેમા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભુપતભાઇ વાળા. બજરંગગ્રુપ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ પરેશ પટ્ટણી. લાલજીભાઈ સુખડીયા. દિનેશ લુણાગરિયા. સુરેશભાઈ ગમારા સાહેબ. ધર્મેન્દ્ર લહેરૂ. ગોવિંદભાઇ પરમાર.બહાદુરભાઈ બાયલ. કૂબીભાઈ બજાણીયા. વિનુભાઈ સરવૈયા. મહેન્દ્રભાઈ ગોંડલીયા. બજરંગગ્રુપ પરિવાર હાજર રહેલ.
રિપોર્ટર,મહેશ કથિરીયા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો