November 22, 2024

ઝઘડિયા તાલુકાના વિવિધ ગામો મા ગ્રામ વિકાસ ટ્રસ્ટ,ભરૂચ દ્વારા 300 કિશોરીઓને સાયકલ વિતરણ કરવામાં આવી.

Share to

ગ્રામ વિકાસ ટ્રસ્ટ ૨૦૧૦-૧૧ થી ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના ગામો આમલઝર,કદવાલી, દરિયા અને ધારોલી ગામે ધો. ૫ થી ૮ ની કિશોરીઓને ધોરણ ૮ પછી ગામ માં ઉચ્ચ અભ્યાસ માટેની સુવિધા ન હોવાના કારણે દીકરીઓ એ અભ્યાસ છોડી દેવો પડે છે. આર્થિક અને પછાત કુટુંબની દીકરીઓ શિક્ષણથી વંચિત ના રહે અને શિક્ષાનો અધિકાર મેળવે તે હેતુથી
“””ગર્લ ચાઈલ્ડ હાયર એજ્યુંકેશન”” પ્રોગ્રામ અંતર્ગત જુન-૨૩ શાળા પ્રવેશ ઉત્સવ દરમ્યાન ભરૂચ જીલ્લાના ઝધડીયા તાલુકાના અંતરિયાળ ગામોની ૩૦૦ દીકરીઓને સાઈકલ વિતરણ કરવામાં આવી.આ દીકરીઓને ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે.


Share to