November 28, 2024

જુ.કલાર્કના પરીક્ષાર્થીઓ માટે એસ.ટી.બસોના સુચારુ આયોજન કરાયું

Share to


ભરૂચ:શુક્રવાર:તા.૯-૪-૨૦૨૩ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુ.કલાર્કની સ્પાર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ રાજયના વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા જવાના છે.જેને અનુલક્ષીને ગુ. રા. મા. વ્ય.નિગમ ભરૂચ વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓની માંગણી મુજબ વધારાની એસ.ટી.બસો ફાળવવામાં આવશે.જે અંગેની પરીક્ષાર્થીઓ/મુસાફર જનતાની જાણ સારૂ વિભાગીય નિયામક એસ.ટી.ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed