November 21, 2024

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કિસાન મોરચાના જામનગર જિલ્લા પ્રભારી તરીકે રજનીભાઈ સંઘાણીની નિમણૂક

Share to


ભારતીય જનતા પાર્ટીનાના દિગ્ગજ નેતા રજનીભાઈ સંધાણીને પ્રદેશ કિસાન મોરચા જામનગર જિલ્લાના પ્રભારી તરીકે નીમણુંક કરવામાં આવી છે.રજનીભાઇ તાલુકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે જેમાં તેમણે અનેક વિકાસના કાર્ય કરી પાર્ટીનું ગૌરવ વધાર્યું હતુ આથી રજનીભાઈની ઉચ્ચ કામગીરી બદલ પાર્ટીની જુદી જુદી પણ જવાબદારી સોંપવામાં આવી હતી જે નિષ્ઠાપૂર્વક સંભાળી છે અને હાલ તેમને જામનગર જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવતા હળવદના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી થઈ છે. આમ રજનીભાઇને રાજકીય નેતાઓ, સામજિક આગેવાનો તેમજ જુદા જુદા સંગઠનો સહિત સગા સંબધીઓ શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

પાર્થ વેલાણી


Share to