આજ રોજ બનાસકાંઠા જિલ્લાના નાં દાંતા તાલુકાના ૬૦ ગોળ રોહિત સમાજના નવ યુવાનો દ્વારા સમગ્ર દાંતા તાલુકામાં ૨૦૦૦ કરતાં વધુ વુક્ષો નાં રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમજ દરેક વ્યક્તિ એ વૃક્ષ રોપી તેનું જતન કરીને આવનારા સમય માં પર્યાવરણ નું જતન કરવું એ આપણી ફરજ છે એવો મેસેજ પાઠવવામાં આવ્યો આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન પ્રમુખ શ્રી દલપતભાઈ ભાટીયા સાહેબ તેમજ દાંતા પોલીસ સ્ટેશન નાં પીએસઆઈ શ્રી જોશી સાહેબ તેમજ સંત રવિદાસ સેવા ગ્રુપ ના પ્રમુખ શ્રી રાજેશભાઈ એલલીયા તેમજ સામાજિક કાર્યકર આર ડી ભાટીયા સાહેબ ની હાજરી માં રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો