બોડેલી તાલુકાના ધોળીવાવ ગામે એક ચાર વર્ષના બાળકને દીપડાએ ઉઠાવી લીમડાના ઝાડ પર ચડી ગયો હતો અને બાળકના રડવાના અવાજ સાંભળીને બાળકોના પિતાએ પોતાના બાળકને બચાવવા લાકડી લઈને આવતા સાથે દીપડાની ચુંગાલમાંથી હેમ ખેમ બાળકને બચાવી લીધું હતું પણ ચાર વર્ષનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બાળકને બોડેલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું ત્યાંથી વધારે વધુ સારવાર અર્થે વડોદરા રિફલ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બે ત્રણ દિવસ પહેલા પણ મુલધર ગામના દોડ વર્ષના બાળકને તેની માતાના ખોળામાંથી દીપડાએ ખેંચી જઈને હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યારે આજે ધોડીવાવમાં બાળકના માતા-પિતા કામ કરી રહ્યા હતા ત્યારે માનવ ભક્ષી દીપડો ચાર વર્ષના માસુમ બાળકને ગળાના ભાગે દબોચી ઝાડ પર ચડી ગયો હતો ત્યારે બાળકની ચીસા ચીસ સાંભળી બાળકના માતા-પિતા સહિત ગ્રામજનોએ દીપડાની બાળકને હેમ ખેમ રીતે લાકડીઓ વડે બચાવી લીધો હતું જોકે ગામજનો ત્યારબાદ લાકડીઓ લઈને આવ્યા હતા ત્યારે દીપડો ભાગી ગયો હતો પણ છેલ્લા સાત દિવસમાં આ દીપડાનો આ વિસ્તારમાં બીજો બનાવ છે ત્યારે આ ધોળી વાવના ગ્રામજનો જણાઈ રહ્યા છે કે આ માનવ ભક્ષી દીપડાના વધુ હુમલા થી બચાવવા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યા પર પાંજરા ગુઠામાં આવે અને દીપડાને વહેલી તકે પાંજરે પુરવામાં આવે તેમ ગ્રામજનો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો