રાજપીપલા, ગુરૂવાર:- નર્મદા જિલ્લા જમીન દફતર અધિક્ષકશ્રીની કચેરી ખાતે ફરજ બજાવતાં જિલ્લા જમીન દફતર અધિકારીશ્રી કે.પી.ગામીત કે જેઓને દાહોદ, સુરત, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ/ડાંગ જિલ્લા ઉપરાંત નર્મદા જિલ્લાનો ચાર્જ હોવાથી નર્મદા જિલ્લાના ખેડૂત ખાતેદારો તેમજ આમ જનતાંને જમીન દફતર અધિક્ષકશ્રીનું પ્રત્યક્ષ કામ હોય તો સપ્તાહમાં માસના પહેલા અને ત્રીજા મંગળવારે નર્મદા જિલ્લા સેવાસદન, પહેલો માળ, રૂમ નં.૧૩૦, રાજપીપલા, જિ.નર્મદા ખાતે કચેરી સમય દરમિયાન હાજર રહેશે તેમ, જમીન દફતર અધિક્ષકશ્રી, રાજપીપલા-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો