દસ દીવસ પેહલા પરણીત સ્ત્રી ગામ ના પરણીત પુરુષ સાથે ભાગી ગઈ હતી ,રાત ના ગામ નજીક ની સિમ મા ખેલાયો ખૂની ખેલ ખેલાયો હતો
ત્યારબાદ ગ્રામજનો પોલીસ ને જાણ કરતા નસવાડી પોલીસ પોહચી કાર્યવાહી કરી હતી.જ્યારે આરોપી જેન્તીભાઈ ફરાર થયો હોય નસવાડી પોલીસે મરણજનાર ગણપત ભીલ ના પીતા રાયસીગ ભીલ ની ફરિયાદ ને લઈ નસવાડી પોલીસે હત્યા નો ગુન્હો દાખલ કરી આરોપી પકડવા પોલીસવડા ધર્મેન્દ્ર શર્માની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક એ. વી. કાટકટ ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ગણત્રી ના કલાકોમાં જ નસવાડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચિંતન પટેલ ની ટીમે આરોપી ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે હવે એ જોવું રહ્યું કે પોલીસની તપાસમાં હત્યારા સાથે કોણ કોણ હતું તે સમગ્ર રાજ હવે ખુલશે
અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો