છોટુ વસાવા ચુંટણી નહી લડે તેવી અટકળોનો અંત..હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ : છોટુ વસાવા

Share to

છોટુ વસાવા ચુંટણી નહી લડે તેવી અટકળોનો અંત..

હું જીવીશ ત્યાં સુધી ચુંટણી લડીશ : છોટુ વસાવા

એમને આદિવાસીઓના હક આપી દે તો કાલથી લડવાનું બંધ.. આદિવાસીઓના હક માટે ચુંટણી લડી રહ્યા છે : છોટુ વસાવા


Share to