September 5, 2024

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે અનુ.જાતિ વિસ્તાર માં રેનબસેરા (આંબેડકર ભવન)નું ખાત મુહર્ત ધારાસભ્ય પુંજાભાઈ વંશ નાં હસ્તે કરવામાં આવ્યું

Share to





ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધારાસભ્ય ની ગ્રાન્ટ માં થી પાંચ લાખ નાં ખર્ચે રેન બસેરા આંબેડકર ભવન ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તેનું અનુ જાતિ વિસ્તાર માં ખાત મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય પુંજાભાઈ વંશ નું પુષ્પગુંચ થી સ્વાગત કર્યું હતું .તેમજ ધોકડવા ગ્રામ પંચાયત નાં પ્રતિનિધિ એભલભાઈ બાંભણિયા.કાંતિભાઈ માળવી.ગ્રામ નાં સદસ્ય લાખાભાઇ ચૌહાણ.કરસનભાઈ ગાંગાભાઈ ચૌહાણ. હરેશભાઈ ગુજ્જર.અને વ્યાજપુર ગ્રામ પંચાયત નાં સરપંચ હરિભાઈ . પત્રકાર.વિશાલભાઈ ચૌહાણ. અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને પુંજાભાઈ વંશ દ્વારા પાયાની સુવિધાઓ રસ્તા. પાણી.આરોગ્ય શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ અને વિકાસના કામ વિશે વાત કરવામાં આવી હતી

રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર ગઢડા


Share to

You may have missed