ઝઘડિયા જીઆઇડીસી ના પ્લોટ નંબર ૮૩૦/૪ માં પેન્ટાફોસ કંપની સ્પેશિયાલિટી કેમિકલ નુ ઉત્પાદન કરે છે
કંપની મા આગ દરમિયાન કોઇ જાનહાનિ નહીં થતા હાશકારો
ઝઘડિયા જીઆઇડીસી ના ફાયર ટેન્ડર આગ ને કાબુમાં લેવા કામે લાગયા
જોકે પ્રાથમિક મળેલી માહિતી મુજબ કંપનીમા આગ દરમિયાન કોઇ જાનહાનિ નહિ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
બીજી તરફ જિલ્લામાં માત્ર એક કલાકમાં જ અંકલેશ્વર તાલુકામાં 2 ઇંચ, વાલીયામાં એક ઇંચ વરસાદ ખાબકી જતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. ભરૂચ, હાંસોટ, વાગરા, ઝઘડિયા તાલુકામાં પોણાથી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આમોદ, જંબુસર અને નેત્રંગ તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી ન હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.