September 18, 2024

પાટણમાં સર્વ શિક્ષા અભિયાનનાં 2 ઈજનેર લાંચ લેતા ઝડપાયા

Share to

પાટણ….

– *પાટણ કરપ્શન બ્રેકિંગ*


– *જીલ્લાનાં મુખ્ય ઈજનેર અને તાલુકાના ઈજનેર લાંચ લેતા ઝડપાયા*

– *અમદાવાદ ACBની ટીમે સર્વ શિક્ષા અભિયાનનાં 2 લાંચીયા અધિકારીઅોને ઝડપી લીધા*

– *કોન્ટ્રાક્ટર પાસેથી 40 હજારની લાંચ લેતા ઝડપી લીધા*

– *પાટણમાં સમગ્ર અધિકારીઅોમાં ખળભળાટ મચી ગયો છે*

સ્લગ :-

પાટણમાં કોન્ટ્રાક્ટનાં ક‍મમાં ખુદ રાજ્યનાં મુખ્ય ઈજનેર લાંચ લેતા ઝડપાઈ ગયા અને તેજ કામમાં અેક જ દિવસે પાટણ સર્વ શિક્ષાનાં ઈજનેર લાંચ લેતા અમદાવાદ ACBની ટીમનાં હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે.

અેન્કર :-

મળતી માહિતી અને હકીકત મુજબ પાટણ સ્થિત સર્વ શિક્ષા અભિયાનની કચેરીમાં અપારદર્શક વહિવટનો ઘસ્ફોટ થયો છે જીલ્લા મુખ્ય ઈજનેર અને તાલુકા ઈજનેર સહિત 2 કર્મચારીઅો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે કોન્ટ્રાક્ટર પાસેથી 40 હજારની લાંચ લેતા અમદાવાદ ACBની ટીમે ઝડપી લેતા સમગ્ર પાટણ જીલ્લા સહિત શહેરમાં અધિકારીઅો વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જે કોન્ટ્રાક્ટનાં ક‍મમાં ખુદ રાજ્યનાં મુખ્ય નાયબ ઈજનેર લાંચ લેતા ઝડપાઈ ગયા તે જ કામમાં અેક જ દિવસે પાટણ સર્વ શિક્ષાનાં ઈજનેર લાંચ લેતા ઝડપાઈ ગયા છે આથી ACBની ટીમ દ્ધારા બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed