DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

રક્તદાન એ મહાદાન છે.🚑🩸 ઇમરજન્સી માં લોહી નાં અભાવે  જીવન – મરણ વચ્ચે  ઝોલા ખાતો હોય ત્યારે જરૂરીયાત મંદ   વ્યક્તિ ને લોહી આપવાથી  જેનો જીવ બચાવી શકાય છે.

Share to

🩸
વિક્રમસિંહ ભુલા ભાઈ વસાવા આંજોલી જેઓ. રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં એમને ઓ+ પોઝીટીવ લોહી ની જરૂર હતી. . તો તાત્કાલિક ધોરણે એમનો સંપર્ક કરી રક્ત દાન એ મહાદાન ને સાર્થક બનાવી તાલુકા હેલ્થ કચેરી નેત્રંગ માં ફરજ બજાવતા આરોગ્ય સુપરવાઈઝર ગણેશ ભાઈ વસાવાએ રાજપીપળા જઇ 1 યુનિટ લોહી આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે..


Share to

You may have missed