જૂનાગઢ ના સાસણ માં સરપંચ જુમભાઈ અને જીપ્સી એસોસિયન ગ્રામ પંચાયત ના કાર્યકરો દ્વારા 75 માં આઝાદી દિવસને લઈને તિરંગા સાથે બાઇક અને જીપ્સી સાથે રેલીનું આયોજન કરાયું સાસણ શહેરના ખોડિયાર મંદિરથી લઈને
ભાલછેલ હેલિપેડ સુધી જંડો લહરાવીને સાસણ શહેરના મુખ્ય માર્ગો શહેરના તમામ રોડ ઉપર ભારત મતાકી જયનાદ ના ધોસ સાથે તિરંગા યાત્રા જીપ્સી કાર અને બાઇક રેલી સાથે નીકળી હતી આ તિરંગા યાત્રામાં
સાસણ ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને બહોળી સંખ્યા ગ્રામ જનો જોડાઈને તિરંગા યાત્રાનું
આયોજન કરીને બધીજ જ્ઞાતિના હિન્દૂ મુસ્લિમ ભાઈઓએ આ ગોવરવ દિન 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી
ને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
, મહેશ કથીરીયા
બ્યુરો ચિફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો