November 22, 2024

કચ્છ ના શરદ વિશતાર મા આવેલ પ્રાચીન તીર્થધામ રામવાળા દર વર્ષે રામનવમી જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાય છે

Share to



પ્રાચીન તિર્થ ધામ રામવાડા અબડાસા કરછ ના પોતાનું સંપૂર્ણ જીવન ગાયો માતા ને નામે છેલા 18વર્ષ થી શેવા પુજ્ય સેવાદાસ બાપુ બ્રહ્મલીન થયા
તેમનો ભંડારો રાખવામાં આવેલ હતો
તેમાં વાયોર્ અકરી મોટી ફુલાય જેઠમલપર પખા મોટી બેર કરમટા તથા આજુબાજુ ના ગામ ના લાકો જોડાણ હતા

પુજ્ય ગાધી પતિ બાપુ શ્રી જનકડાસ રામવાદા જાગીર અનેક મહંતો પધાર્યા હતા

સાથે ભોજન નું આયોજન કર્યુ પણ કરવા મા આવેલ હતુ

રામવાળો એક ઐતિહાસિક ધામ છે ત્યાં દેશ વિદેશમાંથી અનેક ભક્તો દર્શન કરવા માટે આવેછે
તેમની મનોકામના પૂર્ણ થાય છે

ત્યાં ગૌશાળા પણ છે રોજ ગાયોને ચરો અને પક્ષીઓને ચણ નાખવામાં આવે છે

તેયા રોજ સવાર સાંજ રામલાલાની સેવા થાય છે સ્થાનિક લોકો દ્વારા ભજન કીર્તન પણ કરવામાં આવે છે

લોક ચર્ચા એવી પણ થાય છે કે ત્યાં રામ સીતા ત્યાં એક રાત રોકાયા હતા
ત્યાં જમવા માટે અન્ન ક્ષેત્ર પણ છે રહેવા માટે પણ સગવડ રાખવામાં આવેલ છે
*મહંત જનકડાસ બાપુ ખાખી* રામવાડા જાગીર
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી*


Share to