ગત રવિવારે બોડેલી તાલુકામાં ઐતિહાસિક 22 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોડેલી તાલુકા સહિત બોડેલી નગરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા જેને લઈને બોડેલીના દિવાન ફડિયા રજા નગર વર્ધમાન નગર જેવા વિસ્તારના 1000 જેટલા ઘરોના લોકોને નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને એ લોકોને બોડેલી શિરોલાવાલા સ્કૂલ અને ઢોકળીયા કુંભારશાળા ખાતે રાખવામાં આવ્યા હતા ત્યારે આજે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા ધારા બોડેલી રજા નગર દિવાન ફળિયા અને વર્ધમાન નગર જેવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી
કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા બોડેલી અસરગ્રસ્તોની અને તેમની વાત સાંભળી વિસ્તાર ની પરિસ્થિતિ નુ નિરીક્ષણ કર્યું હતુ ત્યા પાણી ભરાઈ જતા લોકો ની ઘરવખરી તણાઇ ગઇ છે અને લોકો ની હાલત કફોડી બની છે
બોડેલી 22 ઇચ થી વધુ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારો મા ભરાયાં હતા પાણી
પાણી ઓસરરતા લોકોની હાલત કફોડી અનાજ, કપડા ઘરનું રસન પાણી મા તણાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો