આજરોજ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર ના વરદ હસ્તે 1000.LPM PSA નવનિર્માણ ઓક્સિજન પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત પાટણ સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી. રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ. પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર. નાયબ કલેકટર ડી.બી.ટાંક સાહેબ.ડો. ગોવિંદજી ઠાકોર તથા ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું આપણે જે કોરોના મહામારી માંથી પસાર થઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક ઓક્સિજન નો અભાવ જોવા મળ્યો તેને ધ્યાનમાં લઈને ઓક્સિજન પ્લાન્ટ રાધનપુર વિસ્તારમાં લોકાર્પણ કરવામાં આવ્યો સાથે જણાવ્યું ભવિષ્યમાં ઓક્સિજન નો અભાવ ન થાય તે માટે ટૂંક સમયમાં રાધનપુર વિસ્તાર માં સરકારની મદદથી બીજો પણ ઓક્સિજન પ્લાન્ટ લાવી રહ્યો છું…
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો