સૂરતઃ બુધવારઃ- ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત કરાઈ છે. આ ટીમ સુરતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાંચના સહયોગમાં NDRF ઇન્સ્પેક્ટર દિપક બાબુના માર્ગદર્શનમાં રહી પૂર-ભૂકંપ, ચક્રવાત, આગ અને કોરોના જેવી વિવિધ આપત્તિમાં જાગૃતિ અને મદદ કરશે. કોઈ પણ આપત્તિની સ્થિતિમાં સુરત શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરી લોકોના જાનમાલના રક્ષણ માટે તૈનાત રહેશે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો