September 9, 2024

રાજપીપળા ના માથાભારે ઈસમ ને પાસા મા ધકેલતી LCB નર્મદા

Share to

દુરદર્શી ન્યુઝ:નર્મદા

પોલીસ મહા નિરીક્ષક એમ.એસ ભરાડા વડોદરા વિભાગ તથા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ નાઓ ના માર્ગદર્શન અને સૂચના મુજબ નર્મદા જિલ્લા મા અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા સારું સખત અટકાયતી પગલાં લેવાના સૂચના અને માર્ગદર્શન અનુસંધાને રાજપીપળા પો.સ્ટે વિસ્તારમાં શરીર સંબંધી ગુના ના કામે પકડાયેલા આરોપી અબ્દુલલતીફ ઈમતયાઝ ઉર્ફે બોડકો ને સતત અસામાજિક પ્રવૃતિઓ છોડતો ના હોઈ LCB પો.ઈન્સ એ.એમ પટેલ દ્વારા સામાવાળા વિરુદ્ધ પાસા ની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવતા આરોપી નો ગુનાહિત ઇતિહાસ જોતા દરખાસ્ત મંજુર કરવામાં આવતા સામવાળા ની અટકાયત કરી જામનગર ની જેલ મા ધકેલી દેવામાં આવેલ છે.


Share to

You may have missed