December 22, 2024

ગઇકાલે નર્મદા જિલ્લાની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલાએ વર્ચ્યુઅલ દ્રારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Share to



આ જિલ્લા કારોબારીની બેઠકમાં મારી સાથે રાજ્યકક્ષાના મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ, મારા સાથી સાંસદ ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ. વન મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઇ વસાવા, જિલ્લાના મહામંત્રી નિલ રાવ, રમેશ વસાવા, વિક્રમ તડવી તથા ઓનલાઈનના માધ્યમ દ્વારા જિલ્લાના તમામ મોર્ચના હોદેદારો, મંડળના પ્રમુખો, સેલના કન્વીનરો અને જિલ્લાના કારોબારી સભ્યો પણ જોડાયા હતા.


Share to

You may have missed