December 22, 2024

થરાદના તાલુકાના ડુવા ગામના બે મંદિરોમાં રાત્રી દરમિયાન ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ…

Share to

બનાસકાંઠા…બ્રેકીંગ

ગામના નકળંગ ભગવાનના અને ગોગા માહરાજના મંદિર માંથી 40 હજાર રૂપિયાના ભગવાનને ચડાવેલ નાના મોટા 35 છત્રની થઈ ચોરી..

ચોરી કરી ગામના અન્ય જૈન મંદિરમાં ચોરી કરવા ગયેલા તસ્કરો સીસી ટીવી કેમેરાના વાયર કાપવા જતાં સાયરન વાગતાં તસ્કરો ભાગ્યા…

બન્ને તસ્કરો જૈન મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં થયા કેદ..

થરાદ પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed