December 22, 2024

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ

Share to


બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ નું આયોજન હળવદ ખાતે ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા તારીખ 4 જુલાઈ 2021 ના રોજ સવારે 08:30 કલાકથી બપોરના એક કલાક સુધી વિનામૂલ્યે બ્લડગ્રુપ ચેક કરી આપવામાં આવશે
હાલના સમયમાં ઘણા બધા લોકોને પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તેનો ખ્યાલ હોતો નથી જેના કારણે ઈમરજન્સી કોઈ લોકોને બ્લડની જરૂર હોય ત્યારે બ્લડ દેવા ઇચ્છતા લોકો બ્લડ ગ્રુપ કયું છે તેના ખ્યાલ ન હોવાને કારણે બ્લડ આપી શકતા નથી તેવા ઉમદા હેતુથી હળવદ શહેર ની અંદર પ્રથમ વખત બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ નો આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં અવશ્ય લાભ લેવા આપના પરિવારના સભ્યો સાથે જરૂર પધારો 18 વર્ષથી ઉપરના સભ્યો સાથે વધારી આપનો બ્લડ ગ્રુપ કયું છે તે વિનામૂલ્યે તપાસ કરાવો આ કેમ્પનો લાભ મેળવો

સ્થળ- આદિત્ય બ્રહ્મ સમાજની ભોજનશાળા
હળવદ

સમય-૮-૩૦ થી ૧-૦૦
રવિવાર
૦૪-૦૭-૨૦૨૧

પાર્થ વેલાણી


Share to

You may have missed