તા.૨-૭-૨૦૨૧ નેત્રંગ,
મહિન્દ્રા ક્લબનો રિસોર્ટ ઉપર થયેલી મારામારીમાં સામસામી ફરિયાદ નોધાઈ
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગના કોડવવા ગામ પાસે મહિન્દ્રા ક્લબનો રિસોર્ટ આવેલો છે. આ રિસોર્ટ પાસે ગુરુવારે રાત્રિએ હજાતે ગયેલી મહિલા ઉપર ટોર્ચનો પ્રકાશ પાડી સિકયુરિટી ગાર્ડ ટિખડ કરી હતી. આ સમયે ગાડીમાં બેઠેલા પતિ એ જોતાં નજીક જઈ ચેતવણી આપી હતી. સિકયુરિટી ગાર્ડ ચેતવણી આપવા આવેલાં મહિલાના પતિને ભેગા મળી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ મહિન્દ્રા રિસોર્ટના સિકયુરિટી ગાર્ડ તેમજ કર્મચારીઓને ઢોર માર મારવા માટે ટીમરોલિયા ગામના ઈસમો ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી. આમ મારામારી ના ગુનાહમાં સામ સામી ફરિયાદ નોંધાઈ હતી.
ગુરુવારે મધ્ય રાત્રીએ ટીમરોલિયા ગામના દયારામ વસાવા અને એમના પત્ની રાત્રીએ ખેતર ગયા હતાં. મોડી રાત્રીએ વળતી વેળાએ કોડવાવા સ્ટેશન પાસે હજાતે ગયેલાં મહિલા ઉપર મહિન્દ્રા રિસોર્ટના વોચમેને ટોર્ચનો પ્રકાશ કરી ટીખડ કરી હતી. વોચમેનોએ ટીખડ કરતા મહિલાના પતિએ બનેને વોરનીગ આપવાં ગયા હતા.પરંતું વોચમેનએ ઉષ્કેરાયને દયારામ વસાવાને ગાળો ભાંડી ઢોર માર માર્યો હતો. બીજી તરફ મહિન્દ્રા રિસોર્ટના કર્મચારીઓને ટીમરોલીયા ગામના ઈસમો વિરુદ્ધ લાકડા ચોરી અને કર્મચારી ઓને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કરી ફરીયાદ કરી હતી. આમ મારા મારી થયાં બને પક્ષ દ્વારા સામસામી ફરીયાદ થઈ હતી. નેત્રંગ પોલીસને જાણ થતાં તમાંમ ની ધરપકડ કરી
મહિન્દ્રા ક્લબનો રિસોર્ટ ઉપર થયેલી મારામારીમાં સામસામી ફરિયાદ નોધાઈ
નેત્રંગના કોડવવા ગામ પાસે મહિન્દ્રા ક્લબનો રિસોર્ટ આવેલો છે. આ રિસોર્ટ પાસે ગુરુવારે રાત્રિએ હજાતે ગયેલી મહિલા ઉપર ટોર્ચનો પ્રકાશ પાડી સિકયુરિટી ગાર્ડ ટિખડ કરી હતી. આ સમયે ગાડીમાં બેઠેલા પતિ એ જોતાં નજીક જઈ ચેતવણી આપી હતી. સિકયુરિટી ગાર્ડ ચેતવણી આપવા આવેલાં મહિલાના પતિને ભેગા મળી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજી તરફ મહિન્દ્રા રિસોર્ટના સિકયુરિટી ગાર્ડ તેમજ કર્મચારીઓને ઢોર માર મારવા માટે ટીમરોલિયા ગામના ઈસમો ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી. આમ મારામારી ના ગુનાહમાં સામ સામી ફરિયાદ નોંધાઈ હતી.
ગુરુવારે મધ્ય રાત્રીએ ટીમરોલિયા ગામના દયારામ વસાવા અને એમના પત્ની રાત્રીએ ખેતર ગયા હતાં. મોડી રાત્રીએ વળતી વેળાએ કોડવાવા સ્ટેશન પાસે હજાતે ગયેલાં મહિલા ઉપર મહિન્દ્રા રિસોર્ટના વોચમેને ટોર્ચનો પ્રકાશ કરી ટીખડ કરી હતી. વોચમેનોએ ટીખડ કરતા મહિલાના પતિએ બનેને વોરનીગ આપવાં ગયા હતા.પરંતું વોચમેનએ ઉષ્કેરાયને દયારામ વસાવાને ગાળો ભાંડી ઢોર માર માર્યો હતો. બીજી તરફ મહિન્દ્રા રિસોર્ટના કર્મચારીઓને ટીમરોલીયા ગામના ઈસમો વિરુદ્ધ લાકડા ચોરી અને કર્મચારી ઓને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કરી ફરીયાદ કરી હતી. આમ મારા મારી થયાં બને પક્ષ દ્વારા સામસામી ફરીયાદ થઈ હતી. નેત્રંગ પોલીસને જાણ થતાં તમાંમ ની ધરપકડ કરી
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.