December 22, 2024

ફોટો કેપ્શન:સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે વનવિભાગ દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષના રોપાઓનું

Share to

વાવેતર કરવામાં આવી રહ્યું છે. પાંખા થયેલાં વિસ્તારોને ફરી ગાઢ જંગલમાં ફેરવવાની નેમ સાથે વનખાતુ તેની આગવી ફરજ નિભાવી રહ્યું છે. જેમાં લોકસહયોગ ભળે તો સોનામાં સુગંધ ઉમેરાશે.


Share to

You may have missed