December 22, 2024

સુરત જિલ્લા કલેકટરની સૂચનાનો અમલ: જનસેવા કેન્દ્રો ખાતે સુવિધા માટે મંડપની વ્યવસ્થા

Share to


સુરત:ગુરૂવાર: જિલ્લા કલેકટર આયુષ ઓકે શહેરની પાંચ મામલતદાર કચેરીઓ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્રોની મુલાકાત લઈને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવાની સુચનાઓ આપી હતી. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતા જનસેવા કેન્દ્રો ખાતે જાતિ અને આવકના દાખલા મેળવવા માટે અરજદારોનો ધસારો વધતાં સુરત શહેરના જનસેવા કેન્દ્રો ખાતે મંડપની સાથે આનુષાંગિક સુવિધાઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


Share to

You may have missed