હાલમાં બીજી લહેર નો કેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે.અને હવે ત્રીજી લહેર આવવાની આશંકા ઓ સેવાય રહીછે. તો તંત્ર કોઈપણ જાતની કચાસ મૂકવામાં આવતું નથી.અને આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર પણકોરોનાં રશી માટે કામે લાગી ગયું છે
.તા 26 /6 /21 ના રોજ ફૈઝ યંગ સકૅલ કમિટી દ્ગારા આયોજિત વેક્સીન કેમ્પ જે ર્પીરે તરિકત અલ્હાજ સૈયદ હાજી મુશ્તાકઅલી બાવા સાહેબ અને સૈયદ વાહીદઅલી બાવા સાહેબ ની દુઆઓ થી ફૈઝ કેમ્પસ પર રાખવામાં આવેલ હતો
જેમાં કોવીડ 19 રસીકરણ અભિયાન હેઠળ લોકો એ લાભ લીધો હતો
જેમાં ઉપસ્થિત મહાનુભાવો કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ તથા માજી ધારાસભ્ય સતીશ પટેલ વેક્સિનેશન કેમ્પમાં હાજરી આપી હતી
અને છોટાઉદેપુર જીલ્લા લઘુમતી મોરચા પ્રમુખ એ પણ પરિવાર સાથે વેક્સીનેસનનો લાભ લીધો અને તમામ સમાજ ને વેક્સીન લેવાની અપીલ કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો