કેન્દ્ર સરકાર દ્વારા શ્રમજીવી માટે ઇ શ્રમકાર્ડ તથા યોજના અમલમાં મૂકતા બોડેલી તાલુકા ભાજપ લધુમતી મોરચા દ્વારા લાભાર્થી ને સુવિધા ઉપલબ્ધ થાય તેવા આશયથી આયોજન હાથ ધરતા લક્ષ્મી કોટન રોડ રોશની ચોક ખાતે
બોડેલી લઘુમતી મોરચા ના પ્રમુખ મુહમ્મદ અનવર ખાન ની અધ્યક્ષતા મા
૭૦ ઇ શ્રમકાર્ડ નુ વિતરણ કરવા મા આવયુ હતુ જેમા મુખ્ય અથિથી રુપે બોડેલી ગામ ના સરપંચ અને બોડેલી ભાજપ પ્રમુખ કાર્તિકભાઈ શાહ ,
તાલુકા પંચાયત સભય સંજય ભાઇ બારીયા,પંચાયત સભ્ય અનવર હાજી ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ના હસ્તે ઇશ્રમકાર્ડ કાર્ડનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
બોડેલી તાલુકા લઘુમતી મોરચા ના હોદેદાર
સાબિર ભાઇ પઠાણ.ઇસમાઇલ કુરેશી.
અયુબ ભાઇ કડીયા.અતીક કુરેશી સહીત લોકો એ ભારે મેહનત કરી હતી
૭૦ વ્યક્તિઓ એ આ યોજના નો લાભ લિધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.