ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ધોકડવા PHC દ્વારા રાત્રિ દરમિયાન વેક્સિન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
જેના ધોકડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફના FHW રેખાબેન મોઢકીયા.MPHW સુમિતભાઈ માળવી .આશા વર્કર નંદુબેન. હંસા બેન. યશમીના બેન.તેમજ તોહિત ભાઈ દ્વારા 15થી 18 વર્ષ નાં લોકોને તેમજ આખો દિવસ મજૂરી કેમ જતા લોકોને દિવસે વેક્સિન લેવા જવાનો ટાઇમ નાં હોય તેથી રાત્રિ દરમિયાન વેક્સિન અભિયાન ચલાવી લોકોને વેક્સિન આપવામાં આવે છે
તેમજ કોરોના વધતા જતા કેશ ને ધ્યાને લઈને વેક્સિન વિશે જાગૃતતા ફેલાવવા માં આવી અને ફરજીયાત વેક્સિન લેવા અપીલ કરવામાં આવી
*રિપોર્ટર. વિશાલ ચૌહાણ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.