સરકારશ્રી દ્વારા કોરોનાથી બચવા વેક્સિન રસી લોકોને મફતમાં મળી રહે અને પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી વેક્સિન રસીના પ્રથમ ડોઝ લીધેલ હોય અને સમય પ્રમાણે બીજા ડોઝ માટે આરોગ્ય વિભાગ દ્વારા મેસેજ કરી બીજા ડોઝ માટે જાણ કરી ૪૫ વર્ષ ઉપરના લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રસી અભિયાનમાં અનેકોએ બીજો ડોઝ લીધેલ હતો.
લાઠીના પત્રકાર રજનીકાંત રાજ્યગુરૂ એ બીજો વેક્સિન રસી નો ડોઝ લીધેલ હતો.તેમા કોઈ આડઅસર નથી.લોકો ખોટા મેસેજથી ગભરાઈ નહીં અને વેક્સિન રસી ફરજિયાત લેવા લોકોને અપિલ કરેલ છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો