September 7, 2024

બોડેલીમાં આવેલ બે દુકાન માંથી એસઓજીની ટીમે ઝડપી પડ્યો ગેકાયદેસર સિગરેટનો જથ્થો

Share to


છોટાઉદેપુર જિલ્લા એસઓજી પોલીસની ગેરકાયદેસર સિગરેટ વેંચતા વેપારીઓ પર તવાઈ,,,

બોડેલીમાં આવેલ બે દુકાન માંથી એસઓજીની ટીમે ઝડપી પડ્યો ગેકાયદેસર સિગરેટનો જથ્થો,,,

પોલીસે બે વેપારીઓની કરી ધરપકડ,,,

અલગ અલગ બ્રાન્ડની સિગારેટના બોક્સ સાથે કુલ 1,72,170 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી,,,

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to