December 18, 2024

હળવદમાં પ્રિ-મોનસુનની કામગીરી કરાવવા આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યુ

Share to


રોડ,ગટર લાઈનો,ગંદકી,લઈને આવેદનપત્ર આપી માંગણી કરી


હળવદ શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રિ-મોનસુન કામગીરી કરવા બાબતે આમ આદમી પાર્ટીના હળવદ તાલુકાના મહામંત્રી દ્વારા નગરપાલિકાના પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા સમયથી હળવદ શહેરના લોકો રસ્તા અને પાણીની સમસ્યાથી પરેશાન છે. હાલમાં જ આપ દ્વારા દશામાંના મંદિરવાળો રસ્તો માનવ બળથી રિપેર કરાવ્યો પણ શહેરના વિકાસ અને સુખકારીની સતા નગરપાલિકા પાસે હોવાથી ચોમાસાની ઋતુમાં મોટાભાગના વોર્ડ તથા સોસાયટીના જાહેર રસ્તામાં ખાડા પડેલા હોવાથી ચોમાસા પહેલા તે ખાડાનું બુરાણ કરાવવા માંગ ઉઠાવી છે.

પાર્થ વેલાણી


Share to

You may have missed