૨૦૨૨ ની ચૂંટણી ને લઈને વ્યૂહાત્મક મીટીંગ દોર શરૂ..
દિયોદર તાલુકામાં આમ આદમી પાર્ટી માટે યુવાઓ જોડાયા..
એક પછી એક યુવાઓ જોડાતા આમ આદમી પાર્ટી મજબૂત થઇ રહી છે .દિયોદર પહેલા ડોક્ટરો હવે બીજા અનેક યુવાનો જોડાતા દિયોદરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.ગુજરાતના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સહિત જીલ્લાના હોદેદારોની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ..
રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિ બદલવા ઉવાનો જોડાયા હતા. 2022 પહેલા આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉભરી આવે તો નવાઈ નહિ..
ગુજરાતમાં ત્રીજો મોરચો 2022 પહેલા બની રહ્યો છે..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો