November 22, 2024

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં વ્રુક્ષોને કાપી લીલા ઝાડ નું નિકંદન….

Share to



લોકો સામે ફોરેસ્ટ વિભાગની ઢીલી નીતિ જોવા મળી રહી છે
અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ હાથ ઉપર હાથ ધરીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે ફોરેસ્ટ વિભાગના વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ લીલા વૃક્ષોનું થઈ રહ્યું નિકનંદન થઈ રહ્યું છે.
એક બાજુ સરકાર દાવા કરી રહ્યું છે અને વૃક્ષો રોપવા માટે કાર્યક્રમ કરી રહ્યું છે અને પર્યાવરણ બચ્ચાવવા પ્રયાસ કરી રહ્યું છે
તો બીજી બાજુ લોકો ખુલ્લેઆમ લીલા વૃક્ષ કાપી પર્યાવરણને મોટુ નુકસાન કરી રહ્યા છે.
તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પર્યાવરણને થતું નુકસાન અટકાવવામાં આવે છે. અને લીલા વૃક્ષ કાપનાર સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે
તેવી માંગ ઉઠવા પામી છે.
આ સમગ્ર તસવીરો છે વાવ ભાભર રોડની
શું આવીજ રીતે વ્રુક્ષો કપાતા રહેશે કે પછી તંત્ર કોઈ એક્શન લે છે એતો આવનારો સમય જ બતાવશે..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to