November 21, 2024

માંડવી તાલુકા ના વિદ્યાર્થી ઓને એસ. ટી બસો ની સુવિધા થી વન્ચિત રાખતા આદિવાસી મુક્તિ મોરચા અને વિદ્યાર્થી મિત્ર મંડળ થા વાલિયો દ્વવારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યુ. અને વિદ્યાર્થી મિત્રો દ્વવારા નાયબ કલેક્ટર કચેરી સામેં હલ્લાબોલ કરવામાં આવ્યુ

Share to



D.N.S News mandvi
રિપોર્ટ. નિકુંજ ચૌધરી

માંડવી તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી માંડવી અભ્યાસ અર્થે આવતા સ્કૂલ કૉલેજના વિદ્યાર્થીઓ કોરોના કાળ બાદ સતત બસની અવ્યવસ્થા ની તકલીફ ભોગવી રહ્યા છે આ વિદ્યાર્થીઓ આ બાબતે અગાઉ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તથા ટ્રાફિક સુપ્રિટેન્ટડ ને મૌખિક રજૂઆત કરતા વિદ્યાર્થીઓ સાથે સતત અભદ્ર વર્તન કરતા આવેલ છે ત્યાર બાદ જનપ્રતિનિધિઓ સાથે પણ ડેપો મેનેજર દ્વારા આવું વર્તન કરવામાં આવી રહ્યું છે જે અંગે ની ફરિયાદ માંડવી નાયબ કલેકટરશ્રી ને કરવામાં આવી હતી…..


Share to