નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે ડેડીયાપાડા સાગબારા ને નર્મદા જિલ્લા સાથે જોડતો મુખ્ય માર્ગ મોવી ડેડીયાપાડા વચ્ચેનો ડાયવર્ઝન રસ્તો ફરીથી પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે જેથી ડેડીયાપાડા સાતબારા સહિત ના તાલુકાના લોકોને ફરીથી 15 થી 26 કિલોમીટર ફેરવો ફરવો પડશે જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે તે સિવાય તમામ નદી નાળા ઓ પણ ફૂલ પાણીથી ભરપૂર છે જેના કારણે જે રસ્તા ઉપર થી પાણી જ પસાર થતું હોય ત્યાંથી અવરજવર બંધ કરવા માટે પણ ખાસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.