જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સહિબ શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક થી હર્ષદ મહેતા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેરતનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા 68માં ઉપર ઘૌત્સ બોલાવી દબોચી લઈ ગે.કા. પ્રવૃત્તિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઈન્સ. જે જે પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો રાતત પ્રયત્નશીલ હોય અને આજરોજ કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.સ જે જે પટેલ તથા પો.હેડ.કોન્સ, આઝાદસિંહ સિસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, તથા પેરોલ ફલો રકોડના પો.કોન્સ. દિપકભાઈ બડવાને ચુંક્તમાં બાતમીરાહે ચોક્કસ હકિકત મળેલ કે, હૈયા નાજાભાઈ મોરી રહે. જુનાગઢ ગાંધીગ્રામ તથા અજય કિશોરભાઈ મકવાણા રહે. જુનાગઢ વણઝારી ચોક પારો એમ બંને ભાગીદારીમાં ગે ડા. રીતે બહારના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધીત ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરે છે અને તેઓની આ પ્રવ્રુત્તિ સતત ચાલુ છે અને આ બંને ઈસમોએ બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના સાગરીત અજય ગોગન ભારાઈ રહે.સારણ નેરા મહોબતપરા તા. કુતીયાણા વાળાના આઈસર ટ્રેક રજી. નં. 98- ૧૪-ઝેડ-૪૩૯૩ માં નવા બાયપારા તરફથી વાડલા ફાટક થઈ જુનાગઢ તરફ આવવાની છે અને આ દારૂ ભરેલ ટ્રકનું વર્તા કાર રજી નં. જીજે- 03-એપી-૮૭ ની પાયલોટીંગ કરે છે. જે ઠકિકત આધારે વાડલા ફાટક જતા ઉપરોક્ત આઇશર ટ્રક તથા વર્તા કાર શેકલ નહી અને આઈસર ટ્રકના ચાલકે તેના હવાલાનો ટ્રક રોડ પર આડો અવળો ગહલતામરી રીતે માનવ જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી વાડલા ગામ તરથ ભગાવેલ હોય અને વાડલા ગામથી ધણફુલીયા ગામ થઈ જુનાગઢ – મેદરડા વાળા ૨૨તે થઈ બાદલપુર ગામથી બેલા ગામ તજ્જ જતા કાચા રસ્તે જતા આગળ બાવળના જપડી ઝાખરામાં નિચે ઉતારી આઈસરનો ડ્રાઇવર ગાડી મુકી નાશી ગયેલ. જે આઇસર વાહનનો આશરે ૪૨ કિલોમીટર સુધી પીછો કરી વાહનને પકડી પાડી નજીક જઈ ચેક કરતા તેના ઠાઠામાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી વંચતી પો.૨સ્ટે. માં બી. એન. એસ. એક્ટ કલમ મુજબનો ગુન્હો તા.૩૧/૦૭/૨૦૨૪ ના રોજ રજી. કસવવામાં આવેલ.
પકડવા પર બાકી આરોપીઃ-(૧) હાજર નહી મળેલ રેવા નાજાબાઈ મોરી રહે. જુનાગઢ ગાંધીગ્રામ ધરમ આવેડા પાસે
(૨) હાજર નહી મળેલ અજય કિશોરભાઈ મકવાણા રહે. જુનાગઢ વણઝારી ચોક પાસે, નાગરવાડા (3) હાજર નહી મલળેલ આઇશર ટ્રક રજી.નં. જીજે-૧૪-ઝેડ-૪૩૯૩ નો માલીક અજય ગોગન ભારાત ૨હે. સારણ નેશ મહોબતપરા તા. કુતીયાણા(૪) તપાસમાં ખુલે તે તમામ
કબ્જે કરવામાં આવેલ મદામાલઃ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ- ૧૮૧૩ કિ.૨૭,૫૩,૯૦૦/- (२) नासिर टूड २७. नं. १०-१४-८-४३८३ .. 4,00,000/-4.4,00,000/-મળી કુલ કિ.રૂ. ૧૨,૬૩,૯૦૦/-
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ, જે જે પટેલ તથા પો.હેડ.કોન્સ, આઝાદસિંહ સિસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી તથા ડ્રા.પો.કો. વસંગભાઈ બોરીચા તથા પેચેલ કલી રકોડના પો.કોન્ચ દિપકભાઈ બડવા, દિવ્યેશકુમાર ડાભી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.