October 17, 2024

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રામજીભાઈ ભેસાણીયાની ન્યુ દિલ્હી ઈફકોના RGB મેમ્બર તરીકે ફરીવાર બિનહરીફ વરણી કરાઈ

Share to


ન્યુ દિલ્હી ઈફકોના RGB મેમ્બર તરીકે મારી બિનહરીફ વરણી કરવા બદલ જૂનાગઢ જીલ્લા તેમજ ભેસાણ તાલુકાના સહકારી આગેવાનો અને જીલ્લા/ તાલુકાના ઈફકોના વહાલા મતદારોનો સહહદય પૂર્વક રામજીભાઈ ભેસાણીયા એ ખુબ ખુબ આભાર માન્યો હતો

શ્રી રામજીભાઈ ડી. ભેસાણીયા આર.જી.બી મેમ્બર ઇફકો ન્યુ દિલ્હી પ્રમુખ-શ્રી ભેસાણ તાલુકા ખ-વે.સંધ-ભેસાણ

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed