કોન્સેસ લેવાતો હતો તે ઘડીએ જ કોંગ્રેસ માથી નારણ રાઠવા ભાજપ માં જોડાયા
બોડેલી સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટી નો કોન્સેસ લેવાયો જેમાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા પ્રભારી સહિત ધારાસભ્ય છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ટૂંક સમયમાં જ છોટાઉદેપુર લોકસભા ની ચૂંટણી જાહેર થવાની છે અને ટૂંક સમયમાં જ છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારાઉમેદવારની પણ જાહેરાત થવાની છે ત્યારે છોટાઉદેપુર લોકસભાનું મુખ્ય કાર્યાલય પણ બોડેલી સર્કિટ હાઉસ ની બાજુમાં જેનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની સીટ માટે ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો દ્વારા કોન્સેસ લેવામાં આવ્યો હતો
બોડેલી સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર લોકસભાની બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોન્સેસ લેવાયો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર