જૂનાગઢ ના ભેસાણ તાલુકામા તાજેતરમા સેવા સહકારી મંડળીમા મસમોટા ભષ્ટાચારો સામે આવી રહયા છે જેમા બે માસ પહેલા વાદરવડ ગામની મંડળીમા પ્રમૂખ મંત્રી અને નિવૃત બેનક મેનેજર દ્ધારા રૂપીયા સાડા છ કરોડથી વધારે ની ઉપાચતની ફરીયાદ નોધાઈ હતી જેમા પ્રમૂખ અને બેનક મેનેજર જેલની હવા ખાઈ રહયા છે અને મંત્રી હજુ બે માસથી ફરાર છે ત્યાં તો બીજી સેવા સહકારી મંડળી છોડવડી ગામની ફરીયાદ જિલ્લા સહકારી બેંક ભેસાણના બ્રાન્ચ મેનેજર સચીનભાઈ મહેતા દ્વારા છોડવડી ગામની સેવા સહકારી મંડળીમા રૂપીયા છ કરોડ એકવીસ લાખની ખેડુતોના ધીરાણની ગેરકાયદેસર રીતે ઉપાડ કરી બેંકમાં જમા ન કરીયાની ફરીયાદ ભેસાણ પોલીસમા નોધાવી છે જેમા છોડવડી ગામના જ મંત્રી નંદલાલ સમજુ ગોડલીયા અને પ્રમૂખ વીઠલભાઈ ડાયાભાઈ પાઘડાળ તેમજ જીલલા સહકારી બેંકના પૂર્વ મેનેજર રમેશ ડાયા રામાણી જે છોડવડી તેમજ વાદરવડ ગામની બનને મંડળીમા મસમોટા કૌભાડનો મૂખય આરોપી છે આમ આ ત્રણેય ઈસમોએ એકસંપ કરીને ખેડુતો સાથે દગો કરીને ગેરીતિ આચરીયાની ફરીયાદ નોઘાઈ છે જેમા જુનાગઢ જિલ્લા પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતાની સૂચના અને ડિ,વાય એસ પી હિતેશ ધાંધલીયા ના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સટેશનના પી એસ આઈ ડી કે સરવૈયા દ્ધારા બંને આરોપી પ્રમૂખ અને મંત્રીની વિધીવત ધરપકડ કરીને આગળની ઉડાણપૂરવક તપાસ હાથ ધરી છે જેમા પૂર્વ બેંક મેનેજર રમેશ ડાયા રામાણીતો હાલ પોલીસ બંદો બસ્ત હેઠળ જૂનાગઢ જેલમા રીમાનડ પૂરી કરી હવા ખાઈ રહયો છે તયાતો બીજી મંડળીના કૌભાડમા નામ સામે આવ્યુ વધુ તપાસ ભેસાણ પોલીસ સટેશનના પી એસ આઈ સરવૈયા ચલાવી રહયા છે હજુ પણ આગામી સમયમા જુનાગઢ જિલ્લા સહકારી બેનક દ્ધારા તપાસ હાથ ધરાઈતો હજૂ પણ બે થી ત્રણ ગામડાઓનિ સેવા સહકારી મંડળીના મસમોટા કૌભાડૌ ખુલ્લા પડેતો નવાઈ નહી
મહેશ કથિરીયા
ભેસાણ જૂનાગઢ
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ