મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વિધાનસભાની કામગીરીને સંપૂર્ણપણે પેપરલેસ બનાવતી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA)ના ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત ધારાસભ્યશ્રીઓ માટેના તાલીમ વર્કશોપમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ‘વન નેશન, વન એપ્લિકેશન’ની માનનીય વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરતી આ ડિજિટલ પહેલ મારફતે વિધાનસભાની વિવિધ કાર્યવાહી માટેની જરૂરી પ્રક્રિયાની જાણકારી પણ મેળવી હતી.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.