ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબ માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે *નિલમબાગ પોલીસ સ્ટેશનના પાર્ટ એ-ગુ.ર.નંબર ૧૧૧૯૮૦૦૧૨૦૧૫૩૮/૨૦૨૦ ઇ.પી.કો.ક ૩૮૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧* મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી *ઇમરાન ઉર્ફે ભીખો કરીમભાઇ કાજી ઉવ. ૨૮ રહે. કુંભારવાડા નવી મિલની ચાલી, શેરી નંબર ૧૦, ભાવનગર વાળાને* મિલની ચાલી, ભાવનગરથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
*આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, બાવકુદાન કુંચાલા તથા પોલીસ કોન્સ. રાઘવેન્દ્રસિંહ ગોહિલ તથા મનદિપસિંહ ગોહિલ જોડાયા હતા.*
અહેવાલ : રજનીકાંત રાજ્યગુરૂ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો