November 21, 2024

અબડાસા તાલુકામાં વરસાદ પડતા અનેક કરોડ રસ્તા ધોવાઈ ગયા વાન વહેવાર ઠપ થયા ક્યાંક તો પાંચથી સાત દિવસ સુધી પણ માણસ નુ આવવા જવા નું રસ્તાઓ બંધ થયા હતા

Share to



અબડાસા તાલુકામાં વરસાદ પડતા અનેક રસ્તાઓ બંધ થયા હતા માણસોને પણ આવા જવાના રસ્તા બંધ થયા હતા ત્યારે વાન વ્યવહારો પણ ઠપ થયા હતા

આવી કપરી પરિસ્થિતિમાં નલિયાના બકાલીઓ પ્રજા સુધી બકાલો કેવી રીતે પહોંચે એ પુરા પ્રયત્ન કર્યા હતા
બકાલુ લેવા માટે ભુજ ટેમ્પાનો ભાળો પણ ચોમાસામાં વધારે લાગતું હતું
પીજારા હાજી અબુ હાજી ઓશમાન બે પેઢી થી બકાલા નો
ધંધો કરે છે
તેમણે એવું જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં બકાલો સડી જતા માર્કેટમાં બકાલો ઓછો આવે છે અમને થોડા વધારે પૈસા લાગે છે તેના કારણે અમે બકાલો ત્યાંથી પુરતા પમાણમા લઈ આવિએછીએ
કારણ કે એક કેરેટ માંથી બે થી ત્રણ કિલો બકાલો ખરાબ નીકળે છે તેમ છતાં અમે બકાલા નો ભાવ વધારે લેતા નથી

અત્યારે ચોમાસાની સિઝન છે પ્રજા સુધી બકાલો કેવી રીતે પહોંચે એ અમારું પરત્ન છે

અમે વ્યાજબી ભાવે બકાલો પ્રજાને આપીએ છીએ

અત્યારે અમને બકાલામાં કાંઈ મળતો નથી તેમ છતાં અમે બકાલાનો ધંધો કરીએ છીએ અમારા બાપદાદાનો એ ધંધો છે

અત્યારે માનવતા ધર્મ અમે નિભાવીએ છીએ કારણ કે વરસાદ વધારે પડ્યો છે તેના કારણે અમને કાંઈ મળતું નથી ગુજરાતમાં બકાલો સડી ગયું છે
વરશાદ વધારે પડવાના કારણે

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to