ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા ની “વર્ચ્યુઅલ કારોબારી બેઠક” જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ની અધ્યક્ષતા મા યોજાઈ, જેમાં પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા સંગઠન પ્રભારી નંદાજી ઠાકોર,દિનેશભાઇ અનાવડીયા,પ્રદેશ કોર કમિટી સભ્ય શંકરભાઈ ચૌધરી,રાણાભાઇ દેસાઇ, દિલીપજી ઠાકોર, દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યું હતું.
જિલ્લા કારોબારી ની આ વર્ચ્યુઅલ બેઠક મા થરાદ ખાતે માન .સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ, જીવરાજભાઈ પટેલ,બનાસબેંક ના ડિરેકટર શૈલેષભાઈ પટેલ, તાલુકા પ્રભારી કેશરભાઈ વાયડા, શહેર પ્રભારી રાજેન્દ્રભાઈ ડાભી, નાગજીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દાનાજી માળી, ભાજપ તાલુકા પ્રમુખ ઉમેદસિંહ બા, થરાદ શહેર મહામંત્રી પ્રકાશભાઈ સોની, જેહાભાઈ હડીયલ,તાલુકા મહામંત્રી અભેરામભાઇ રાજગોર, હરચંદભાઈ ઠાકોર,તાલુકા ઉપપ્રમુખ ધીરજભાઈ પટેલ, જિલ્લા કારોબારી સભ્ય શ્રી અજયભાઈ ઓઝા, અણ્ણાજી વાઘેલા, ગોવિંદભાઈ ગૌસ્વામી, થાનાભાઈ ચૌધરી,વિશેષ આમંત્રિત કારોબારી સભ્ય શ્રી નંદુભાઈ મહેશ્વરી, વસંતભાઈ ત્રિવેદી, મદનલાલ
પટેલ,કોકીલાબેન પ્રજાપતિ,વિમલાબેન પરમાર, ગોવાભાઈ પટેલ ,જેહાભાઈ ગલસર તથા વર્ચ્યુઅલ બેઠક મા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.થરાદ ખાતે વર્ચ્યુઅલ બેઠક નું સંચાલન વિનોદભાઈ પટેલ, રમેશભાઈ દેસાઈ એ કર્યું હતું…
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.