નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન કોમર્શિયલ કોટનમાંથી ફ્રન્ટ લાઈન ડેમો્ટ્રેશન નવસારી કૃષિ યુનર્વિસટી સુરત કેચરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી ખેડૂતોને નિદર્શન અને માર્ગદશન આપવામા આવ્યુ હતું. જ્યાં કંબોડિયા,બિલોથી, પાટીખેડા વગેરે ગામોના ખેડૂતોને કપાસ શંકરની સારી જાતનું બીયારણ આપવામાં આવ્યું હતું. જ્યાં કપાસની ખેતીમાં કેવા પ્રકારની કાળજી રાખવી, અને કેવી તકેદારી રાખવી વગેરેએ બાબતો ઉપર જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત, કૃષિ યુનિવર્સિટી નવસારી અને કેવીકે ચાસવડના વૈજ્ઞાનિકો હાજરી આપી હતી.
*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા, નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.