November 20, 2024

જુનાગઢ જીલ્લા ખેતીવાડી શાખાના ભેસાણના અધિકારી મુકંદભાઈ.હિરપરા સાહેબે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ ખેડૂતો સુધી પોહચડ નાર રાહત પેકેજ કૃષિ સહાય પેકેજ સર્વે ની સારી કામગીરી કરનાર રાત દિવસ મહેનત કરી ખેડૂતોનો ઉભો પાક બચાવનાર અનેક ક્ષેતોમાં પ્રશન્સનીય કામગીરી કરનાર મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વાર શુભેચ્છા મેળવેલ કલેકટરશ્રીસચિવશ્રી,મંત્રીશ્રીઆઈ.કે જાડેજા સાહેબ દ્વારા સન્માનિત થયેલ આજે નિવૃત થતા માનભેર વિદાય આપવામાં આવી

Share to


જુનાગઢ જીલ્લા પંચાયત ખેતીવાડી શાખા હેઠળ વિસ્તરણ અધિકારી ખેતી તરીકે ભેસાણ ખાતે ફરજ બજાવતા એમ.એચ. હિરપરા તારીખ 30. 11. 2021 ના વય નિવૃત્તિ કારણે નિવૃત થતા હોવાથી જૂનાગઢ જિલ્લા પંચાયત વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મંડળ જુનાગઢ તેમજ જૂનાગઢ જિલ્લા ગ્રામ સેવક મંડળ મંડળ .દ્વારા જુનાગઢ મુકામે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે એક વિદાય સમારંભનો આયોજન .કરેલ.હતું.

જૂનાગઢ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડી.ડી.ઓ .અને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડી.જી.રાઠોડ સાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સંયુક્ત.ખેતી નિયામક શ્રી એમ.એમ કાસુન્દ્રા સાહેબ તેમજ જિલ્લા બાગાયત અધિકારી ઉષદડિયા સાહેબ. તેમજ જુનાગઢ જીલ્લા પંચાયત તમામ તાલુકાના તાલુકા અમલીકરણ અધિકારીઓ વિસ્તરણ અધિકારી શ્રી ઓ અને ગ્રામસેવક શ્રી ઓ હાજર રહ્યા હતા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એ નિવૃત થતા અનુભવી કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક કર્મચારી શ્રી મુકંદભાઈ.હિરપરા .ની કામગીરીને બિરદાવેલ હતી .

આવનાર સમયમાં નવા કર્મચારીઓ માટે તેમની કાર્યશેલી માર્ગદર્શક રૂપ બની રહેશે .આ પ્રસંગે એમ એમ કસુન્દ્રા સંયુક્ત ખેતી નિયામક એ તેમના આ પ્રાસંગિક પ્રવચનમાં. મે તેમની સાથે પેટા વિભાગ અધિકારી તરીકે અને જિલ્લાના અધિકારી તરીકે કામગીરી કરી છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા. ગુજરાત ગૌરવ દિન નિમિત્તે. પેલી. મે .2007.રોજ કર્મયોગી સન્માનથી તે સમયના કલેકટરશ્રી અશ્વિની કુમાર સાહેબ પ્રભારી સચિવશ્રી હરિભાઇ પટેલ અને પ્રભારી મંત્રીશ્રી આઈ.કે .જાડેજા સાહેબ ના વરદ હસ્તે. સન્માન કરવામાં આવેલ હતું તેમને તેમના ફરજ સમય દરમિયાન સરકાર શ્રી ને વિવિધ યોજનાઓ ખેડૂતો સુધી માહિતી મળે તે માટે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા ના સંકલનમાં રહીને 2006.મા.કૃષિ પ્રસાદ બુક તૈયાર કરેલી હતી 2005થી 2011. સુધી કૃષિ મહોત્સવ જેવા મહત્વના કાર્યક્રમમાં ખૂબ પાયાની ભૂમિકા ભજવી હતી …..આ પ્રસંગે ભેસાણ તાલુકાના અમલીકરણ અધિકારી શ્રી કુસુમબેન મકવાણાએ જણાવેલ કે તેમના ફરજકાળ દરમિયાન ખેડૂતોની કોઈપણ પ્રકારની ફરિયાદ પેટા વિભાગ જિલ્લા કક્ષાએ આવેલ નથી ભેસાણ તાલુકા માં ગ્રામ સેવકો ના ઓછા સ્ટાફ વચ્ચે તાલુકાના. તમામ લક્ષ્યાંકો તેમજ કૃષિ રાહત પેકેજ કૃષિ સહાય પેકેજ તેમજ સર્વે ની કામગીરી ખૂબ સારી રીતે કરેલ છે

જૂનાગઢ જિલ્લા ગ્રામસેવક મંડળ વતી પ્રમુખશ્રી એ જણાવેલ હતું કે હિરપરા ભાઈ જૂનાગઢ જિલ્લા ગ્રામ સેવક મંડળ ના પ્રમુખ તરીકે રાજ્ય ગ્રામ સેવક મંડળ માં ખજાનચી તરીકે જીલ્લા પંચાયત કર્મચારી સંઘ માં માનદ મંત્રી તરીકે તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ માં કર્મચારીઓના પ્રશ્નોને વાંચા.આપેલ છે તેમની સેવા ને બિરદાવવા માટે શબ્દો નથી …….નિવૃત થતા કર્મયોગી કર્મચારી હિરપરા પોતાના પ્રતિભાવમાં જણાવેલ કે ૧૯૮૪માં રાજ્યના પછાત અને છેવાડાના બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ સેવક તરીકે નોકરીની શરૂઆત કરેલી તે સમયે દિયોદર તાલુકામાં ખેડૂતોને શંકર કપાસની ખેતી કરતા શીખવાડે તેમજ ૧૯૯૩માં જુલાઈથી સપ્ટેમ્બર મહિના સુધી રણ તીડ નું જોરદાર આક્રમણ થયેલ હતું તે સમયે પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલા વાવ થરાદ. સતાલપુર તાલુકામાં ત્રણ મહિના સુધી રાત-દિવસ જોયા વગર રણતીડના નિયંત્રણ માટે કામગીરી કરેલી અને ખેડૂતોનો ઉભો પાક બચાવે….. રાજ્ય સરકાર દ્વારા કૃષિ અને સહકાર અને ગ્રામ વિકાસ વિભાગના સચિવશ્રી દ્વારા. 01.લી મે ૧૯૯૪ના રણતીડ નિયંત્રણની કામગીરી . માટે.પ્રશંસાપત્ર આપી બિરદાવવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લામાંથી ફેરબદલી કરીને જૂનાગઢ જિલ્લામાં આવવાનું બનેલ એક કર્મચારી તરીકે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્યમાં જ્યારે જ્યારે આફતો આવી છે ત્યારે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કચ્છના ભૂકંપ ની કામગીરી હોય સુરતના પ્લેગની કામગીરી હોય અમદાવાદના કોમી તોફાનમાં સહાયની કામગીરી હોય કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે સર્વેની કામગીરી હોય ત્યારે પાટણ સુરેન્દ્રનગર અમરેલી વગેરે જિલ્લામાં કામગીરી કરવામાં ક્યારે પાછી પાની કરી નથી કર્મચારીઓમાં પેલા ફરજ અને બાદમાં હકમાટે જાગૃતિ લાવવા માટે જુનાગઢ જિલ્લા ગ્રામ સેવક મંડળ દ્વારા કર્મયોગી પાથેય.. બુક.બનાવવામાં આવેલી આ બુક ની અંદર કર્મચારી અને તેમના પરિવારને તેમને મળતા કિસાનની માહિતી આપવામાં આવી હતી આ બુક માં તે સમયના માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે વિશેષ શુભેચ્છા સંદેશ મોકલવામાં આવેલો હતો આ બુકનું વિમોચન ગુજરાત રાજ્ય ના ખેતી નિયામકશ્રી ડોક્ટર આર. એ .શેરસીયા સાહેબના વરદહસ્તે કરવામાં આવેલું હતું રાજ્યના તમામ કર્મચારીઓના હોદ્દેદારોને આ બુક આપવામાં આવી હતી ખેતીવાડી સાથે સાથે ગ્રામ વિકાસ વિભાગ માં પણ કામગીરી કરવાની ખુબ મજા આવી હતી મારા ફરજકાળ દરમિયાન જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે મકાન વિહોણા ૬૫૦ લાભાર્થીઓને બી.પી.એલ યાદીમાં સમાવેશ કરવામાં આવેલ.હતો તે પૈકી 350 લાભાર્થીઓને ઇન્દિરા આવાસ ના મકાન બનાવી આપવામાં આવેલા હતા તે સમયે ડુંગરપુર ગ્રામ પંચાયત દ્વારા શ્રી પેથલજીભાઈ ચાવડાના વરદ હસ્તે મારું સન્માન કરવામાં આવેલ હતું નોકરીના સમય બાદ હું જુનાગઢ J.C.I. સાથે જોડેલા હોવાથી સેવાકીય પ્રવૃત્તિ કરવી ગમે છે

ચાલુ વર્ષે કોરોના મહામારી દરમિયાન જૂનાગઢ જિલ્લાના 45 બાળકોએ મા-બાપની છત્રછાયામાં ગુમાવેલી છે. તેવા બાળકોને યુ .એસ .એ ના સૌરાષ્ટ્રના વતન પ્રેમી લોકો નો કોન્ટેક કરી 45 બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવાના હેતુથી બાઈ.સીકલ આપવામાં આવેલી તેમજ આ બાળકોને ભાવિનભાઈ પટેલ ના સહયોગથી હેલ્થ બોર્ડ વિતરણ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આર. એમ. તન્ના સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ હતી. જરૂિયાતમંદોનેવીનામૂલ્યેઅનાજકીટ.નું.વિતરણ.કરેલ… આવીવધારાનીસેવાકીયપ્રવુતિ.થી. નોકરીનોથાક.લાગતોનથી.નિવૃત્તિ બાદ કોઇપણ ખેડૂત કોઈપણ પ્રકારનું ખેતી ઉપયોગી માહિતી માટે ગમે ત્યારે ફોન કરી શકશે જિલ્લા વહીવટીતંત્રને કોઇપણ જાહેર કાર્યક્રમમાં મને કામગીરી સોંપવામાં આવશે તો હું નિષ્ઠાપૂર્વક સામે ચાલીને કરવા તૈયાર છું આભાર વિધિ પેટા વિભાગ અધિકારી શ્રી નાદપરા સાહેબે કરી હતી

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D n s news


Share to

You may have missed