December 24, 2024

જુનાગઢ ના ભેસાણ માં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિતેસ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા,સ્કૂલના બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરાયું

Share to



ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી જી સાહેબ ના જન્મદિવસ નિમિતે , સ્વામી વિવેકાનંદ બોર્ડ ના સ્ટેટ કોર્ડીનેટર શ્રી કૌશલભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ ઝોન સંયોજક શ્રી વનરાજભાઇ સુત્રેજા અને જુનાગઢ જીલ્લા સંયોજક શ્રી મેહુલભાઈ જાની ની આગેવાની હેઠળ ભેંસાણ તાલુકા લાલી ધાર ગામેખાતે ત્થા નાના બાળકોને નોટબુક ચોપડા સ્કૂલની અમુક જરૂરિયાત વસ્તુ નુ વિતરણ નો કાર્યક્રમ રાખેલો, જેમા જુનાગઢ જીલ્લા કિસાન મોરચા ના મંત્રી મહેન્દ્રભાઈ ભેડા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્ય ભેસાણ તાલુકા સંયોજક નિલેશ એન પોશિયા ગામના વડીલ મિત્રો કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed